વિક્રમ સંવત 2076, પોષ વદ તેરસ, બુધવાર, જૈન મેરુ ત્રયોદશી, પ્રદોષ વ્રત, ચંદ્ર-રાહુનું ઓપોઝિશન, યમઘંટ યોગ મેષ આપની મૂંઝવતી પરેશાનીનો હલ મેળવી શકશો. સ્વજનની સહાય મળે. પ્રસન્નતાનો પ્રસંગ. પ્રવાસથી લાભ.
વૃષભ વ્યર્થ વાદ-વિવાદ રોકજો. વ્યવસાયિક ક્ષેત્રે ધીમી પ્રગતિ જણાય. વિરોધીથી સાચવવું પડે. સંતાનના કામ થાય.મિથુન અગત્યના કામકાજ અંગે અવરોધ હશે તો દૂર થાય. લાગણી દુભાતી લાગે. ખર્ચ ટાળજો.
કર્ક આપના પ્રયત્નો સફળ થતાં જણાય. મહેનતનું ફળ મેળવી શકશો. વ્યાવસાયિક કાર્યરચના આગળ વધે.
સિંહ સામાજિક બાબતો અંગે સાનુકૂળતા. વ્યાવસાયિક કાર્યમાં અવરોધ જણાય. આરોગ્ય તકેદારી લેતા રહેજો.કન્યા ચિંતા-વિષાદનાં વાદળ વિખેરાય. અગત્યનું કામ સફળ થતું જણાય. ખર્ચનો પ્રસંગ ટાળજો.
વૃશ્ચિક પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવી શકશો. પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાતથી આનંદ. મનની ચિંતા દૂર થાય.ધન ખોટું ટેન્શન અને અશાંતિ હશે તો તે દૂર થતાં રાહત જણાય. કાર્ય સફળતાની તક હાથ આવી મળે.
તુલા સ્વસ્થતા અને સ્થિરતા માટે યોગ ઉપયોગી બને. આપના કામકાજમાં ધીમી પ્રગતિ-લાભ જણાય. સંપત્તિ માટે સાનુકૂળતા.મકર આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. સ્વજનની સહાય મળે. આરોગ્ય અંગે બેદરકારી ન રાખશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.