પેન્સિલ ,છીપલાં અને મોતી પર ગણેશજીની પ્રતિમા તૈયાર.! જોઈને ચોંકી જશો.

દેશભરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વિધ્નહર્તાની ભકતો આખુ વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હાલ તેમની પૂજા અર્ચના કરીને ભકતો ધન્યતા અનુભવી રહયાં છે. વિવિધ સ્વરૂપોમાં ગણેશજીની લોકો પૂજા કરે છે.

અવનવી ગણેશજીની મૂતિઁઓ લોકોનું મન મોહી લે તેવી હોય છે. ત્યારે સુરતમાં એક મિનિએચર આટિઁસ્ટે એવી જ કંઈક મૂતિઁઓ તૈયાર કરી છે અને લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o&t=1s

આ મિનિએચર આટિઁસ્ટે પહેલાં અવનવી કૃતિથી અનેક રેકોર્ડ બનાવ્યાં છે. તેમને સૂઈમાં એક નાનકડા ગણપતિ તૈયાર કયાઁ છે. એટલું નહીં પણ તે ગણપતિમાં પણ પેઈન્ટિંગ પણ કરી. આટલી નાની નાની ગણેશજીની પ્રતિમા તૈયાર કરવી તે સહેલી વાત નથી. તેમની આ આવડતથી સૌ કોઈ પ્રભાવિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.