આગામી દસમી જૂને પ્રિન્સ ફિલિપનો ૧૦૦મો જન્મ દિવસ આવી રહ્યો હતો પરંતુ તેના થોડા મહિનાઓ પહેલા જ તેઓ અવસાન પામતા સદી ચુકી ગયા છે .
તેમનો જન્મ ગ્રીક શાહી પરિવારમાં થયો હતો. બ્રિટનમાં મહારાણીના પતિ માટે કોઇ સત્તાવાર ભૂમિકા નથી હોતી. એલિઝાબેથ 25 વર્ષની ઉમરે મહારાણી બન્યાં હતાં
બીજા વિશ્વ યુદ્ભમાં લડવા તેઓ મોરચે ગયા હતા અને કેપ મેટાપોન ખાતે તેમણે પોતાની ચપળ બુદ્ભિથી પોતાનું જહાજ ડૂબતા બચાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.