પ્રિયંકા આ દિવસોમાં, પોતાના પતિ નિક જોનસ સાથે, કરી રહી છે ક્વોલિટિ ટાઈમ સ્પેંડ

પ્રિયંકા આ દિવસોમાં પોતાના પતિ નિક જોનસ સાથે ક્વોલિટિ ટાઈમ સ્પેંડ કરી રહી છે. અને સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

પ્રિયંકાએ જણાવ્યુકે, તે ટૂંક સંયમાં જ થનારા 93 ઑસ્કર અવોર્ડમાં નોમિનેશન્સની ઘોષણા કરવાના છે.

વીડિયોમાં પ્રિયંકા ખૂબ ખુશ દેકાઈ રહી છે. વીડિયોમાં તે કહે છે કે, અમે ઑસ્કાર નામાંકનની ઘોષણા કરી રહ્યા છીએ. વીડિયોમાં તેણી કહે છે કે અમે ઓસ્કર નોમિનેશનની ઘોષણા કરી રહ્યા છીએ, મને જણાવ્યા વિના અમે ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી રહ્યા છીએ.

કેપ્શનમાં પ્રિયંકાએ એકેડેમીને ટેગ લગાવતા લખ્યું, શું કોઈ સંભાવના છે કે હું એકલા ઓસ્કારના નામાંકનની જાહેરાત કરી શકું? આ પછી તેણે લખ્યું, હું મજાક કરી રહી છું.

કેપ્શનમાં પ્રિયંકાએ એકેડેમીને ટેગ લગાવતા લખ્યું, શું કોઈ સંભાવના છે કે હું એકલા ઓસ્કારના નામાંકનની જાહેરાત કરી શકું? આ પછી તેણે લખ્યું, હું મજાક કરી રહી છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.