પૂર્વ કપ્તાન કપિલ દેવને 36 વર્ષ પછી મળ્યા પીએફના પૈસા, રકમ સાંભળીને રુવાંટા ઉભા થઇ જશે…

આપણા ભારતમાં ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ભલે એ વર્લ્ડ કપ હોય કે પછી આઇપીએલ, દરેક ટ્રોફી ભારતીય ટિમ એના નામે કરવા ઈચ્છે છે. સમય સાથે આ ક્રિકેટ ટિમના જુના ખેલાડીઓ રિટાયરમેન્ટ લેતા જાય છે અને નવા ખેલાડીઓ રેકોર્ડ તોડતા જાય છે

મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ આવ્યા બાદ હવે ક્રિકેટ જગતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બાયોપિક ફિલ્મ એપ્રિલ 2020માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નિર્દેશક કબીર ખાન બનાવી રહયા છે જેમાં કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહ ભજવવાના છે. આ ફિલ્મ વર્ષ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં થયેલી ભારતની શાનદાર અને ઐતિહાસિક જીત પર આધારિત છે. હાલ આ ફિલ્મની રાહ કપિલ દેવના ચાહકો આતુરતાથી જોઈ રહયા છે.

ભારતના આ મહાન ખેલાડી કપિલ દેવ વનડે મેચોમાં સેન્ચુરી મારવાવાળા પહેલા ભારતીય ખેલાડી છે. વર્ષ 1983માં વર્લ્ડ કપ દરમ્યાન તેમને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 175 રનની કરિશ્માઈ પારી રમી હતી. ક્રિકેટ જગતના સૌથી શ્રેષ્ઠ ખેલાડી કપિલ દેવ પહેલા હરિયાણાની રણજી ટિમ માટે રમતા હતા, એટલે તેમને હરિયાણા હેરિકેન અને હરિયાણાના તૂફાનના નામે પણ ઓળખવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.