હવે ચોમાસાનાં રિસામણા થશે બંધ.. આ તારીખે દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેધરાજા વરસી શકે છે..

રાજયમાં હાલ કયાં છુટોછવાયો વરસાદ વરસી રહયો છે. હાલ વરસાદની રિસામણીની પરિસ્થિતિ સર્જાઇ છે. આગાહી મુજબ ચોમાસાની અંકિત બંને રેખા તેનાં સામાન્ય સ્તરે ચાલી રહી છે. જે આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેશે.

જયારે હાલમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાત ની સ્થિતિ બની છે. જેને કારણે આવતી કાલે સાંજ સુધી એક લો પ્રેશર સજાઁવાની શકયતા છે.

https://www.youtube.com/watch?v=94Dl3CXau2Y

વાતાવરણ આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત પંથકમાં આગામી તારીખે ૩૦ થી ૩૧ દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી છે.

શુક્રવારે દક્ષિણ ગુજરાતનાં એક પણ જિલ્લામાં વરસાદ પડ્યો નથી. ડાંગરનાં પાક માટે ખેડૂતોએ વરસાદની રાહ જોવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.