દેશના પહેલા રક્ષા મંત્રી અને પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણની છાપ સમગ્ર વિશ્વમા જોવા મળે છે. બિઝનેસની દુનિયાના સૌથી પ્રચલિત મેગેઝીન ફોર્બ્સે કહ્યુ કે, નિર્મલા સીતારમણ ઇંગ્લેન્ડના ક્વિન એલિઝાબેથ-2 અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઇવાન્કા ટ્રમ્પ કરતા વધારે પાવરફુલ છે.
તાજેતરમા જ ફોર્બ્સની વર્લ્ડ 100 મોસ્ટ પાવરફુલ વુમનની લિસ્ટમા નિર્મલા સીતારમણે 34મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે, જ્યારે ક્વીન એલિઝાબેથ અને ઈવાન્કાએ તેમનાથી ઉતરતા ક્રમ મેળવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.