રાજ્યમાં કેટલીક જગ્યાએ ટેકાના ભાવે (SUPPORT PRICES) મગફળી (PEANUTS) ખરીદી શરૃ ન થતાં કૃષિપ્રધાન (MINISTER OF AGRICULTURE) રાઘવજી પટેલે (RAGHAVJI PATEL) સ્પષ્ટતા આપી છે કે , તે માટે વહીવટી પ્રક્રિયાને (ADMINISTRATVIE PROCESS) જવાબદાર ગણાય. તેઓએ જણાવ્યું હતું કે , ૧૫૫ કેન્દ્ર પર ખરીદી પ્રક્રિયા હજુ ચાલુ કરવાની છે.
તો બે-ચાર કેન્દ્રમાં વહીવટી પ્રક્રિયાનાં કારણે મોડું થયું હોવાનું રાધવજી પટેલે કહ્યું હતું.
બીજી તરફ ટેકાના ભાવે ખરીદી મામલે કોન્ટ્રાકટ સોંપાયો નથી તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે તેઓને કંઈ જ ખબર નથી. પરંતુ કોઈ ખેડૂતો સાથે અન્યાય નહીં થાય અને જયાં ખરીદી ચાલુ થવાની બાકી છે. ત્યાં મોડું બે-ચાર દિવસમાં જ ખરીદી શરુ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.