દેવું મનુષ્યને તેનાં બોજા નીચે દબાવતું રહે છે. વ્યાજ પર લાગવા વાળું વ્યાજ ચૂકવતાં ચૂકવતાં વ્યક્તિ નષ્ટ થઈ જાય છે. વરસાદનાં ટીપામાં ખુબ ચમત્કારી શકિત હોય છે. લાલ કિતાબ અને જ્યોતિષમાં વરસાદના પાણીનાં કેટલાંક ઉપાય જાણવવામાં આવ્યાં છે.
સારૂ સ્વાસ્થ્ય મેળવવાના ઉપાય….
સ્વાસ્થ્યમાં સતત કોઈ સમસ્યા હોય તો વરસાદના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરો. આ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. બીમારીથી રાહત મળશે.
જલ્દી લગ્ન કરાવવાનો ઉપાય….
લગ્નમાં મોડું થઇ રહ્યું છે તો વરસાદના પાણીથી ગણપતિનો અભિષેક કરો. જલ્દી શરણાઈ વાગી જશે.
પૈસાની તંગી દૂર કરવાનો ઉપાય…
પૈસાની તંગીથી છુટકારો મેળવવા વરસાદના પાણીને માટીના ઘડામાં ભરી ઘરની ઉત્તર દિશાઆ રાખો. જલ્દી જ આર્થિક સ્થિતિ સારી થવા લાગશે.
વેપારમાં નુકસાનથી બચવાના ઉપાય..
પીતળના વાસણમાં વરસાદનું પાણી ભેગું કરીને રાખી લો અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું એનાથી અભિષેક કરો. એનાથી જલ્દી જ વેપારમાં થવા વાળું નુકસાન બંધ થઇ જશે અને ફાયદો થશે.
દેવું ઉતારવાના ઉપાય. વરસાદનું પાણી ભેગું કરી ડોલમાં ભરી લો. રોજ આ પાણીમાં દૂધ મિલાવી સ્નાન કરો. સ્નાન કરતી સમયે ભગવાનને પ્રાર્થના કરો. એક મહિનો આવું કરવાથી ધીરે-ધીરે દેવું ઉતરવા લાગશે.
નોંધ… અસ્મિતા ન્યૂઝ આ લેખમાં આપેલ સૂચના સામાન્ય જાણકારી અને માન્યતા આધાર પર છે અમે એની પુષ્ટિ કરતા નથી.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.