રાજયના લોકો કોરોનાની કારમી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એવામાં ભાજપે ઠેર ઠેર બંગાળ હિંસાના વિરોધમાં ધરણા કર્યા છે.
અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આમ તો બીજેપીના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ તો જાળવ્યુ હતુ, પણ કોરોના કેસ વધે છે તેવા સમયે આ વિરોધ પ્રદર્શન કરવું કેટલુ યોગ્ય છે
જો એકાદ વ્યક્તિ પણ લગ્ન પ્રસંગમાં વધી જાય તો સરકાર કાર્યવાહી કરે છે. ત્યારે શું સરકાર બીજેપીના કાર્યકરો સામે કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.