અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બધો જ વહીવટ પાલડીની સુરેન્દ્ર કાકાની ઑફિસને બદલે અમદાવાદના ખાનપુર વિસ્તારના જયપ્રકાશ ચોકમાં આવેલી ઑફિસમાંથી ચલાવવાની શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.
.આર. પાટીલ નવયુવાનોને તક આપવાના મેન્ડેટના ઓઠા નીચે સિનિયર મોસ્ટ સુરેન્દ્ર કાકાને કોર્પોરેશનમાંથી એક ઝાટકે જ સાઈડ ટ્રેક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગણિતો સાથે જ ધર્મેન્દ્ર શાહને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
અગાઉ ભાજપના સાઈડ ટ્રેક થયેલા નેતા એક મહિલાને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકીટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવતા જાવા મળ્યા હતા. તેમાં સફળ પણ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.