રાજકોટ શહેરમાં બે દિવસ બાદ, ફરી એક વખત આગજનીનો બનાવ, આવ્યો છે સામે

 

વહેલી સવારે આગજનીનો બનાવ સામે આવતા રસ્તા પરથી નીકળતા લોકોએ આગ લાગ્યાનો લાઇવ વીડિયો પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો હતો.

 

રાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યાએ આગજનીના બનાવ સામે આવ્યા હતા. જે આગજનીના બનાવમાં ચાર જેટલા લોકોની જિંદગી હોમાઇ ગઇ હતી. જ્યારે કે 12 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.