રાજુલાનાં આ ગામમાં પહોંચી ગયો સિંહ, રસ્તા ઉપર મારી લટાર

અમરેલી જિલ્લામાં વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજુલાનાં કોવાયા ગામનાં રોડ ઉપર સિંહ લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

અમરેલી: સિંહનાં વીડિયો વારંવાર વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામનાં રોડ પર સિંહ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંગલ છોડીને સિંહ સહિતના વન્ય પ્રાણીઓ ગામડા તરફ આવ્યા છે. વન્ય પ્રાણીનાં વીડિયો વારંવાર વાયરલ થઇ રહ્યાં છે.

અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના લટર મારતા વીડિયો વાયરલ થયા છે. આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં સિંહનો લટાર મારતો વાયરલ થયો છે. રાજુલાના કોવાયા ગામમાં સિંહ પેટ્રોલિંગ કરતો હોય તેમ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વીડિય વાયરલ થયો છે. સિંહ શિકારના શોધમાં નીકળ્યાં હતો. સિંહનો વીડિયો સ્થાનિક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.