પાટણના સાંતલપુરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ખળભળાટ મચી ગયો છે. બકુત્રા ગામની શાળામાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની દુર્ઘટના સામે આવી છે. છરી બતાવી કિશોરીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા સલામત ગુજરાત પર સવાલો ઉઠી રહ્યા છે
ચાકુની અણીએ 3 શખ્સોએ કિશોરીને પિંખી નાંખી હતી. તેમની હેવાનિયત ત્યાં ન અટકી પણ આરોપીઓએ આ દુર્ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.
મિતાજખાન સિપાઇ શક્તિસિંહ જાડેજા, જગતસિંહ જાડેજા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.