દેશના અલગ અલગ રાજ્યોમાં બેંકો માટે 9 દિવસની રજા નિર્ધારિત,તમામ રાજ્યોમાં રજાના અલગ અલગ નિયમ

હકિકતમાં એપ્રિલ મહિનામાં કુલ 9 દિવસ બેંક બંધ રહેશે. જેમાં 6 દિવસ આ જ અઠવાડિયામાં બેંકો બંધ રહેશે. તેવામાં તમારે બેંકો સાથે જોડાયેલા કામોની રજાના હિસાબે મેનેજ કરવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે તમામ રાજ્યોમાં 15 દિવસની રજા નહીં રહે કેમ કે કેટલાક તહેરાવરો પૂરા દેશમાં એક સાથે નથી મનાવવામાં આવતા.

13 એપ્રિલ – મંગળવાર – ઉગાડી, તેલુગુ ન્યૂ યર, બોહાગ બિહુ, ગુડી પડવા, વૈશાખી, બિજુ ફેસ્ટિવલ
14 એપ્રિલ – બુધવાર – ડોક્ટર આંબાસાહેબ જયંતી. અશોકા ધ ગ્રેટ જયંતી, તમિલ  ન્યૂ યર, મહા વિશુબા સંક્રાતિ, બોહાગ બિહુ.
15 એપ્રિલ –  ગુરુવાર – હિમાચલ ડે, વિશુ, બંગાળી ન્યૂયર, સરહુલ
16 એપ્રિલ – શુક્રવાર – બોહાગ બિહુ
18 એપ્રિલ – રવિવાર
21 એપ્રિલ – મંગળવાર – રામ નવમી, ગરિયા પૂજા
24 એપ્રિલ – ચોથો શનિવાર
25 એપ્રિલ – રવિવાર- મહાવીર જયંતી

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.