રાજ્ય સરકાર દ્વારા બુધવારે શાળાઓ ખોલવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત કરી છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા:
- જેટલું ભણાવીશું તેટલાની પરીક્ષા લઈશું: ભૂપેન્દ્રસિંહ
- 11 જાન્યુઆરીથી ધોરણ – 10, 12ના વર્ગ શરૂ થશ
- વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ મેળવવાની રહેશે
- શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત
- અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.