સવારે 9 વાગ્યે આબુરોડ રાજસ્થાન બોર્ડરથી ટિકૈતનું ગુજરાતમાં આગમન થશે. સવારે 11 વાગ્યે અંબાજી પહોંચ્યા બાદ ટિકૈત અંબાજી મંદિરમાં દર્શન કરશે. જે બાદ પાલનપુરમાં સૂરમંદિર સિનેમા પાસે ખેડૂકો સાથે સંવાદ પણ કરશે.
- ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાકેશ ટિકેટ ને આવકાર્ય
- ટ્રેન દ્વારા આબુરોડ પહોંચ્યા રાકેશ ટિકેટ
- આબુરોડ ના શિયાવા થી ટ્રેક્ટર રેલી સ્વરૂપે પહોંચશે અંબાજી
- અંબાજી દર્શન કર્યા બાદ પાલનપુરમાં ખેડૂતો સાથે કરશે સંવાદ
પાંચ તારીખના પ્રવાસની શરૂઆત અમદાવાદના ગાંધી આશ્રમથી કરે. સવારે 7 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાબાદ ટિકૈત કરમસદમાં સરદાર પટેલ સ્મારકની મુલાકાત પણ લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.