રાખી સાવંતે, તેની કારકીર્દિનું નિર્માણનું કામ, એકલા હાથે હાથ ધર્યું છે, જેની પાછળ મુખ્ય પ્રેરણા તેનો પરિવાર છે

રાખી સાવંતે (Rakhi sawant) તેની કારકીર્દિનું નિર્માણનું કામ એકલા હાથે હાથ ધર્યું છે, જેની પાછળ તેનો પરિવાર મુખ્ય પ્રેરણા છે. Voot પરની નવી બિગ બોસ સ્પેશ્યલ (Big boss 14) મસાલા ક્લિપમાં રાખી તેના પરિવારમાં એકમાત્ર કામ કરનાર વ્યક્તિ હોવાના દબાવો અંગે જણાવે છે.

દેવોલિના સાથે કરેલી વાતચીતમાં રાખીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, મને પૈસાની જરૂર છે યાર. હું મારા પતિ પાસેથી એકપણ રૂપિયો નથી માંગતી. હજી સુધી મને એ પણ નથી ખબર કે તે મારો પતિ છે કે નહીં.

હમણાં તો હું કમાઈને આવી હતી. પરંતુ 2 સર્જરી અને હોસ્પિટલનું લાબું બિલ આવે છે.

મને ડાન્સ અને એક્ટિંગ સિવાય કંઈ નથી આવડતું. બીજું શું કામ કરું? મારી આખી જિંદગી આમાં જતી રહી છે. હું મારા માટે ક્યાં જીવું છું?”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.