અમેરિકા પ્રવાસે ગયેલાં મોદી પાસે રાખી સાવંતે કરી નાખી ગજબની ડિમાન્ડ..

રાખી સાવંત ક્યારે શું બોલશે, કોઈ અંદાજો લગાવી શકાય નહિં. ફરી એકવાર એમનો બેબાક અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે આ વખતે કોઈને નિશાન નથી બનાવેલ. પરંતુ અમેરિકા યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એક ડિમાન્ડ કરે છે.એક પત્રકાર રાખીને પીએમ મોદીના પ્રવાસ પર સવાલ પૂછ્યો હતો એમને ડિમાન્ડ કરી નાખી..

રાખી સાવંતે કહ્યું, “નમસ્કાર મોદીજી હું ખુબ ખુશ છું કે તમે અમેરિકા ગયાં છો, ત્યાં ધણા બધાં ઈન્ડિયનને પ્રેમ આપજો અને મારો મેસેજ આપજો. એમનો કહેજો કે, હું બધાને પ્રેમ કરું છું”.

https://www.instagram.com/reel/CUMIaSqIFk3/?utm_source=ig_embed&utm_campaign=loading

રાખી રહીન રોકાઈ. ત્યાર પછી પીએમ મોદીને પોતાનાં માટે શોંપીગ કરવાની ડિમાન્ડ કરી નાખી. રાખીએ કહ્યું, “મોદીજી, જયારે તમે ત્યાંથી પરત આવો તો મારા માટે શોપિંગ કરી લાવો. ”

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

જણાવી દઈએ કે પીએમ મોદી આ સમયે અમેરિકાના પ્રવાસ પર છે. શુક્રવારે એમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરી. આ પહેલી વખત છે જયારે મોદી અને બાઇડેનની સામ-સામે મુલાકાત થઇ હોય. આ પહેલા બંને નેતાએ ફોન પર વાત કરી હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે પીએમની આ મિટિંગ બને દેશોના સબંધના લિહાજે ખુબ મહત્વની છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.