રામ મંદિર પર જ્યારે નિર્ણય આવ્યો તો સમગ્ર દેશે તેને દિલથી સ્વીકાર્યો: PM મોદી

PM મોદીએ આજે મન કી બાત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમનો આ 59મો એપિસોડ છે. આ કાર્યક્રમ દર મહિનાના આખરે રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થાય છે.

વડાપ્રધાને ટ્વીટ કરીને એ જાણકારી આપી હતી કે તેમણે આ મહિનાની શરૂઆતમાં આ કાર્યક્રમ માટે લોકો પાસે જાણકારી માગી હતી. 27 ઓક્ટોબરે પ્રસારિત ગત એપિસોડમાં વડાપ્રધાને વિભિન્ન મુદ્દા પર વાત કરી હતી.

– એકવાર ભૂલ થઈ ગઈ હતી હુ વૃક્ષ પર ચઢી ગયો. પતંગના દોરામાં એક પક્ષી ફસાઈ ગયુ હતુ તેને બચાવવા માટે હુ ચઢી ગયો હતો. પહેલા મને લાગ્યુ કે કંઈક એક્શન હતુ પરંતુ મને વાહવાહી મળી.

મારૂ પણ સૌભાગ્ય રહ્યુ કે બાળપણમાં હુ મારા ગામની સ્કુલમાં NCC કેન્ડિડેટ રહ્યો, મને આ અનુશાસન અને યુનિફોર્મ વિશે ખબર છે.

– લીડરશિપ, દેશભક્તિ, સેલ્ફલેસ સર્વિસ, દેશભક્તિ, સૌને પોતાના ચરિત્રને ભાગ બનાવવાની રોમાંચક યાત્રાનું નામ એનસીસી છે.

– એનસીસી દુનિયાના સૌથી મોટા યુનિફોર્મ યુથ ઑર્ગેનાઈઝેશનમાંનો એક છે. આમાં સેના, નૌસેના અને વાયુસેના ત્રણેય સામેલ છે.

– હું પણ NCCનો કેન્ડિડેટ રહ્યો છુ અને મનથી આજે ખુદને કેન્ડિડેટ માનુ છુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.