દેશમાં વધતાં જતાં કેસોને લઈને AIIMSનાં ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. બાળકોને રસી મૂકવામાં વાર લાગી શકે છે.
ગુલેરિયા એ જણાવ્યું હતું કે, રસીકરણ માં નવ મહિના થી વધુ સમય લાગી શકે છે. તેથી શાળા ત્યાં સુધી બંધ ન કરવી જોઈએ.
https://www.youtube.com/watch?v=_Gu6-TbDaKY
તેણે શાળા ખોલવાની તરફેણ કરતાં કહ્યું છે કે દરેક ઓનલાઇન કરવાની સુવિધા નથી. આવી સ્થિતિમાં જે બાળકો અભ્યાસથી વંચિત છે તેમના માટે શાળાઓ ખોલવી જરૂરી છે.
ગુલેરિયાએ શાળા ખોલતી વખતે બાળકો ને કોરોનાથી કેવી રીતે દુર રાખવા તે માટે શાળા પ્રશાસનને સલાહ પણ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.