જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નીલમ રત્ન રંકને રાજા બનાવી દે છે .આથિઁક લાભ કરાવતાં આ રત્નને ધારણ કરતાં પહેલાં કુંડલીનો અભ્યાસ કરવો જરૂરી છે.
નીલમ રત્નથી આથિઁક લાભ થવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીથી પણ રાહત આપે છે. ઉપરાંત નોકરી અને વ્યાપાર પણ ઉન્નતિ કરાવે છે.
જો કે નીલમ રત્નને ધારણ કરવાની જરુર ન હોય અને તેને ધારણ કરવામાં આવે તો આ રત્ન વિપરિત પરિણામ પણણ આવે છે.તેનાથી દુધઁટના અને ધન હાનિનો ભોગ બનવું પડે છે.
નિલમ આપના માટે શુભ છે કે નહીં તે જાણ્યા બાદ જ આ નંગને ધારણ કરવો જોઈએ. નીલમ રત્ન ધારણ કરતાં પહેલાં તેને તકિયા નીચે મૂકીને રાત્રે ઊંધી જાવ.જો રાત્રે આપને કોઇ ખરાબ સપનું આવે અને સારી ઊંધ ન આવે તો સમજી લેવું કે આ રત્ન અશુભ ફળ આપનાર છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.