મેષ રાશિ
આપના અગત્યના કામકાજોને પૂર્ણ કરવા વધુ ધીરજ, કુનેહ, મદદની જરૃર પડશે.
વૃષભ રાશિ
આપના કર્મ સાફલ્ય માટે અન્ય પર આધાર રાખ્યા વિના ચાલવા સલાહ છે.
મિથુન રાશિ
આપના અભિગમ અને વલણને નરમ રાખવાથી ઈષ્ટફળ મેળવવું આસાન બનશે.
કર્ક રાશિ
આપની મહેનત સાર્થક થતી લાગે. કૌટુંબિક શાંતિ જળવાય. ખર્ચનો પ્રસંગ- મુલાકાતોથી આનંદ.
સિંહ રાશિ
આપના વ્યવસાય કે કુટુંબના કામકાજો અંગે સંજોગો સુધરતા લાગે.
કન્યા રાશિ
આપની ધીરજ અને મહેનત જરૃર ફળદાયી નીવડી જણાશે. જાળવી શકશો.
તુલા રાશિ
પ્રવૃત્તિશીલ દિવસ. અગત્યતની તક મળે તે ઝડપી લેજો.
વૃશ્ચિક રાશિ
મનપસંદ કાર્ય થતું જણાય, ખર્ચ ખરીદી વધે નહીં તે જો જો.
ધન રાશિ
આપની મનોકામનાને સાકાર કરવા અંગે જરૃરી મદદ મેળવી શકશો.
મકર રાશિ
વિવાદથી દૂર રહેવું. નાણાકીય બાબત અંગે વિશ્વાસે ચાલવું નહીં. મિલન-મુલાકાત.
કુંભ રાશિ
તમારા પ્રયત્નો વધારવાથી લાભની આશા ફળતી લાગે.
મીન રાશિ
પ્રતિકૂળતા અને વ્યર્થતાના સંજોગોમાંથી બહાર આવી સફળતા મેળવી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.