વિક્રમ સંવત 2077, પોષ સુદ તેરસ. મંગળવાર, પ્રજાસત્તાકદિન. ભોમપ્રદોષ. યોગેશ્વર ડે-સ્વાધ્યાય પરિવાર. કેવો જશે દિવસ તમારો જાણીલો.
મેષ રાશિ
પ્રતિકૂળતા-તણાવ અને નાણાકીય વ્યવહારોમાં સાચવવું.
વૃષભ રાશિ
ગૃહવિવાદ-લગ્ન-વિવાહ અંગે સમય વિલંબિત.
મિથુન રાશિ
સાનુકૂળ તક. લાભની આશા. તણાવ હળવો બને. ખર્ચનો પ્રસંગ.
કર્ક રાશિ
સામાજિક કાર્યો થાય. પ્રવાસ-પર્યટન સફળ.
સિંહ રાશિ
અંતઃકરણમાં વિષાદ. તબિયત સાચવવી. કાર્ય અવરોધ બાદ લાભ
કન્યા રાશિ
સફળતા માટે પ્રયત્નો વધુ કરવા પડે. સ્વજન-મિત્ર ઉપયોગી.
તુલા રાશિ
આપની આર્થિક સમસ્યા વધે. ખર્ચનો પ્રસંગ. કૌટુંબિક કાર્ય થાય. મિલન-મુલાકાત- યાત્રા ફળદાયી.
વૃશ્ચિક રાશિ
માનસિક તણાવ દૂર થાય. ગૃહજીવન-લગ્ન- વિવાહની બાબતો અંગે શુભ. ખર્ચા વધે.
ધન રાશિ
હાનિના પ્રસંગથી સાવધ રહેવું. ચિંતા.
મકર રાશિ
આવકની કોઈ દિશા મળે. લાભની તક. સફળતાના યોગ.
કુંભ રાશિ
નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ તક. પ્રયત્નો ફળે.
મીન રાશિ
અવરોધ દૂર થાય. નવીન તક મળે. સ્વજનનો સહકાર.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.