રશિયાનો કોરોનાની રસીની કલીનીકલ ટ્રાયલ 100 ટકા સફળ હોવાનો દાવો, બ્રિટને અસહમતી દાખવી.

રશિયાએ 45 દિવસ પહેલા વોલ્યુન્ટરો પર વેકસીનનું પરીક્ષણ કર્યું હતું 45 દિવસ પછી તમામ વોલ્યુન્ટરોમાં કોરોનાના એન્ટીબોડી ડેવલોપ થયા હતા જ્યારે કોઈમાં પણ કોઈ આડઅસર જોવા મળી નથી. જેથી રશિયાએ અત્યારે દાવો કર્યો છે કે તેમની કલીનીકલ ટ્રાયલ 100 ટકા સફળ થઈ છે. રશિયન સરકારે પણ રસીના વખાણ કાર્યહતા.

વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) એ રસીને હજુ સુધી માન્યતા આપી નથી, અને બ્રિટને પણ રશિયાની રસીનો ઉપયોગ કરવા માટેના પાડી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.