ઘરેલુ કામ કરનાર લોકોને તેમનું કામ કરવા દેવાની છૂટ મળી,રાતના 8 વાગ્યા પછી કડડક પ્રતિબંધો લાગુ પડશે

મુંબઈ સિવિક ચીફ આઈએસ ચહલે જણાવ્યું કે ઘરેલુ કામ લોકોને બિના રોકટોક જવા દેવામાં આવશે. આ લોકો પર કોઈ પ્રતિબંધ નહીં રહે. રાતના 8 વાગ્યા પછી લાગુ પડી જશે. બ્રેક ધ ચેન. ચહલે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ઘરેલુ કામ કરનાર લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

સીએમ ઉદ્ધવ ઠાકરેની જાહેરાત બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં આજ રાતના 8 વાગ્યાથી કડક પ્રતિબંધો લાગુ પડી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવાની CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત
– 3300 કરોડની રકમ કોવિડ સુવિધા માટે ફાળવાઈ છે.
5500 કરોડનું પેકેજ તૈયાર કર્યુ છે : ઉદ્ધવ ઠાકરે

રિક્ષાવાળાઓને પણ 1500 રૂપિયાની મદદ અપાશે. આ ઉપરાંત આદિવાસીઓને પણ 2000 રૂપિયાની આર્થિક મદદ કરાશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે 3300 કરોડ રૂપિયા માત્ર કોવિડ સંબંધિત સુવિધાઓ માટે અલગથી રાખ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.