1971ના યુદ્ધમાં પાકિસ્તાનના પાકિસ્તાન અને બાંગ્લાદેશ એમ બે ભાગલા પડી ગયા હતા
રક્ષામંત્રી રાજનાથસિંહે એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતુ કે, પાકિસ્તાનને વારંવાર સલાહ આપી ચૂક્યો છું કે.. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બની ગયા હતા. હું કહું છું કે 1971 જેવી ભૂલ ફરી ન કરશો, નહીંતર POKનું શું થશે તે સારી રીતે સમજી લેજો. ભારતીય સેનાએ બાલાકોટમાં માત્ર આતંકી અડ્ડાઓ પર હુમલો કર્યો હતો, પાક. સેના પર નહીં. પરંતુ વારંવાર આવું થશે તો આગળ કંઈ કહી નથી શક્તો’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.