વાંચો રાશિ મુજબ તમારો દિવસ કહેવો રહેશે.

જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં.

મેષ ;
તમારું મન પ્રફુલ્લિત રહેશે. મનમાં ઉમંગ, તરંગો ઉઠશે અને એક ખુશનુમા સમય વિતાવશો. કાર્યસ્થળ અને પારિવારિક જીવનમાં કેટલાક બદલાવ પણ થવા જઈ રહ્યા છે. વર્તમાનમાં કાર્યમાં બદલાવ થશે, પછી તે નોકરી હોય કે બિઝનેસ.

વૃષભ;
સંપત્તિ અથવા ભૂમિ, ભવન ખરીદીના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપત્તિને લઈ કોઈ મોટો ફેસલો લઈ શકો છો. પારિવારિક જીવન સુખદ રહેશે. જીવનસાથી અને સંતાનોનો સહયોગ મળશે.

મિથુન;
સફળતાદાયક અનેક સુખદ ઘટનાઓ થશે. પારિવારિક કારણોથી યાત્રાઓ કરવી પડશે. લાંબા સમયથી અટકેલાં હતાં તે કાર્ય પૂરાં કરવાનો માર્ગ ખુલશે. સંપત્તિ સંબંધી મામલાનું નિરાકરણ થશે.

કર્ક;
શારીરિક રૂપે અસ્વસ્થ મહેસૂસ કરશો. કારોબારી જો પોતાના કામનું વિસ્તરણ કરવા માંગતા હોય અથવા તો કોઈ નવું કાર્ય આરંભ કરવા માંગા હોય તો કરી શકે છે. પરંતુ શરૂઆતી સફળતા અમુક મહિના જ મળશે.

સિંહ;
પારિવારિક જીવનમાં ચાલી રહેલ સંકટોથી રાહત મળશે. વિદ્યાર્થીઓ માટે સમય ભાગ્યોદય વાળો છે. જૂની આર્થિક પરેશાનીનું નિરાકરણ આ અઠવાડિયે પણ નહિ મળી શકે.

કન્યા;
જીવનસાથી સાથે સારો સમય વિતાવશો. સંતાન પક્ષ તરફથી ઉત્સાહવર્ધન સમાચાર પ્રાપ્ત થશે. માનસિક મજબૂતી પ્રાપ્ત થશે. બગડેલાં કામ બની જવાથી મનમાં પ્રસન્નતા રહેશે. જૂના રોગો દૂર થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.