ગુજરાતમાં ટીબીનાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક નવા દદીઁઁઓ નોંધાયા…

ગુજરાતમાં ટીબીના દદીઁઁઓને શોધીને સારવાર આપવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. ગુજરાતમાં દરરોજ આશરે ૫૦૦ થી ૬૦૦ ટી.બી.નાં દદીઁઁઓ નોંધાઈ રહ્યાં છે. અલબત્ત, ૧૮ મી સપ્ટેમ્બરનાં શનિવારે એક જ દિવસમાં ગુજરાતમાં ૯૪૪ ટી.બી.નાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતાં.

https://www.youtube.com/watch?v=iJBy0t5009Y

આખા ગુજરાતમાં કોરોના કાળમાં જ ૧.૨૦ લાખ ટી.બી.ના નવા દદીઁઁઓ નોંધાયા છે. તંત્રનાઓ દાવો છે કે નવા ૧.૨૦ લાખ જેટલાં દદીઁઁઓમાંથી ૮૭% દદીઁઁઓને સારવાર આપીને સાજા કરાયા છે.

ગુજરાતમાં સરકારી ઉપરાંત ખાનગી હોસ્પીટલમાં નિદાન થયેલાં દદીઁઁઓની નોંધણી શરૂ કરાઈ છે. આ કામગીરી હેઠળ ૧૮ સપ્ટેમ્બરમાં જ ૯૪૪ ટી.બી.નાં કેસની નોંધણી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.