ગાંધીનગરની ચૂંટણીને લઈને વોડઁ દીઠ ૧૨ મંત્રીઓને જવાબદારી સોંપાઈ… હવે જંગ જામશે

ગાંધીનગરની મનપાનીચુંટણીને લઈને આવી રહ્યાં છે મહત્વનાં સમાચાર. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ૧૨ મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વોડઁ દીઠ એક મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે.

વોડઁ નં. ૧૧માં બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાનાં ૧૧ વોડઁમાં ચૂંટણી યોજાશે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

જાણો કયા વોર્ડમાં કોને સોંપાઇ જવાબદારી?

વોર્ડ નં.1 માં જીતુ વાઘાણી
વોર્ડ નં.2 માં કિરીતસિંહ રાણા
વોર્ડ નં.3 માં ઋષિકેશ પટેલ
વોર્ડ નં.4 માં અર્જુનસિંહ ચૌહાણ
વોર્ડ નં.5 માં હર્ષ સંઘવી
વોર્ડ નં.6 માં પ્રદીપ પરમાર
વોર્ડ નં.7 માં પુર્ણેશ મોદી
વોર્ડ નં.8 માં જગદીશ પંચાલ
વોર્ડ નં.9 માં અરવિંદ રૈયાણી
વોર્ડ નં.10 માં કનુ દેસાઈ
વોર્ડ નં.11 માં મુકેશ પટેલ અને રાઘવજી પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.