રાજયમાં કાયદા અને કાનૂનનો કોઈ જ ખૌફ જ ના હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળ દિવસે છરી હુલાવી કરપીણ હત્યાનો બનાવ બન્યો છે. સુરેન્દ્રનગર નાં વઢવાણ બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષા ચાલકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી, અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા .
ધટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે સુરેન્દ્રનગરનાં વઢવાણમાં બસ સ્ટેન્ડ પાસે ધોળા દિવસે એક રિક્ષા ચાલકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ધટનાને નજરે જોનાર લોકો પણ નિદઁય રીતે થયેલી હત્યા જોઈને હચમચી ગયાં હતાં.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0
કહેવાય છે કે પ્રેમ પ્રકરણમાં રિક્ષા ચાલકને મોતને ધાટ ઉતારી દેવામાં આવ્યો હોઈ શકે છે. તમામ બાબતોને ધ્યાનમાં લઈ અંકોડા મેળવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.