અરે બાપ રે.. સુરતમાં રફ હીરાનું કરોડનું પેમેન્ટ અટકયું.. હવે થશે…

૦૩ જૂન થી ૦૩ જુલાઈ વચ્ચે વિદેશથી આયાત થયેલાં રફ ડાયમંડની બિલ ઓફ એન્ટ્રી આરબીઆઇનાં પોટઁલ ઉપર ૯૦ દિવસ પછી પણ થઈ શકી નથી. આ સ્થિતિમાં ૬૦૦ કંપનીનાં ૩૦૦૦થી વધુ પાસઁલનું રુ.૧૦,૦૦૦ કરોડથી વધુનું સ્થાનિક હીરા ઉદ્યોગકારો વિદેશી કંપનીને ચૂકવી શકતા નથી.

કોરોનાની સ્થિતિમાં પણ હજારો કોરોડો રુપિયાનું એકસપોટઁ કરનાર સુરતનાં હીરાઉદ્યોગને દ્નારા આયાત કરવામાં આવેલાં ૩૦૦૦ થી વધુ હીરાનાં પાસઁલ નું પેમેન્ટ પણ અટવાઈ રહ્યું છે. સ્થાનિક ઉધોગકારોનાં મત મુજબ ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનીટરીંગ સિસ્ટમમાં ખામી સર્જાઇ છે.

https://www.youtube.com/watch?v=S9fqXntaPgo&t=14s

મિનિસ્ટ્રી ઓફ કોમર્સનાં સેક્રેટરી સાથે શનિવારે અમારી મિટીંગ મળી હતી. જેમાં બિલ ઓફ એન્ટ્રીને લઈને થયેલી હાલત અંગે ચર્ચા કરવામાં આવી હતી. થોડા સમય પૂર્વે જ કસ્ટમે સુરજ જીજેઈપીસીને લેખિત માં જાણ કરી હતી કે ટેકનીકલ કારણોસર આરબીઆઇનાં પોટઁલ પર એન્ટ્રી થઈ શકે તેમ નથી..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.