લેબોરેટરીઝ પર RT-PCR ટેસ્ટનું ભારણ ઘટાડવા, ICMRની રાજ્યોને સલાહ

ICMRએ કહ્યું કે, એકવાર કોરોના પોઝિટિવ થયેલા દર્દીનો ફરી RT-PCR કરવાની જરૂર નથી.

ગુજરાતમાં કેટલીક લેબોરેટરી પાસે NABL નથી તેમને પણ ટેસ્ટ કરવાની મંજૂરી આપવી જોઈએ. NABL લાયસન્સ ન હોય એ લેબોરેટરીને પણ મંજૂરી અપાય તો શહેરો પર ગામડાના ટેસ્ટિંગનું ભારણ ઘટી શકે તેમ છે.

દેશમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 75 હજાર 543 કેસ નોંધાયા છે તો સાથે જ 1 કરોડ 66 લાખ 703 લોકો સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 2,22,383 લોકોના કોરોનાથી મોત થયા છે. ગઇકાલે 3,55,680 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો સાથે જ 24 કલાકમાં 3436 લોકોના કોરોનાથી મોત થયા હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.