આ તસવીરની કેપ્શનમાં રુપાલી લખે છે બાઇકર ગર્લ. રૂપાલી માટે આ શો દિલની ઘણો નજીક છે અને તેનો આ શો ટીઆરપીની રેસમાં નંબર વન છે.
શોમાં અનુપમા, વનરાજ, કાવ્યા હોય કે પછી તેમનાં બાળકો પારીતોષ, સમર અને પાંખી તમામનું કામ પસંદ થઇ રહ્યું છે. શોમાં બા લીલા, બાપુજી અને મામાજીનું પાત્ર પણ એટલું જ એન્ટરટેઇનિંગ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિન પર હાલમાં જો કોઇ શો સુપરહિટ હોય તો તે છે અનુપમા.. દર્શકોને આ શો ખુબજ પસંદ આવી રહ્યો છે. અનુપમા ઘણાં અઠવાડિયાથી નંબર વન પર છે. સીરિયલની કહાની દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે.
હાલમાં જ રૂપાલીએ તેની તસવીર શેર કરી છે. જેમાં તે એક બાઇક પર નજર આવે છે. બાઇક પર બેઠેલી રૂપાલી પોઝ આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.