- સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાનું પડાપાટ ગામ આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છે. પોશીના તાલુકાના પડાપાટ ગામના ગ્રામજનો હજી પણ 19મી સદીમાં જીવી રહ્યાં છે, કારણે સાબરકાંઠામાં ભાજપના બે-બે સાંસદ હોવા છતા પોશીના તાલુકાના પડાપાટમાં રોડ નથી, જેના કારણે એમ્બ્યુલન્સ ગામમાં ન આવતા દર્દીને જોળી કરીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.