રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે જ અંત જોવા મળી રહ્યો છે. વિધાનસભા સત્ર પહેલા સચિન પાયલટ મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નિવાસસ્થાન પર કોંગ્રેસની બેઠકમાં પહોંચ્યા છે. બંને નેતાઓની વચ્ચે આજની મુલાકાતમાં એક અલગ જ નજારો જોવા મળ્યો. ધારાસભ્ય દળની બેઠકમાં સચિન પાયલટે સોનિયા ગાંધી અને અશોક ગહેલોતને નાયબ મુખ્યપ્રધાન બનાવવા માટે ધન્યવાદ વ્યક્ત કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.