સચિન તેંડૂલકર પોઝીટીવ આવ્યો તે બાદ તાત્કાલિક પરિવારનો પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.
સચિન સિવાય દરેકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હાલમાં તે હોમ ક્વોરંટાઇન છે
વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝ પત્યા પછી સચિનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ રમાઇ રહી છે ત્યારે સચિને જોરદાર રાડ પાડી તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
કોરોનાને કારણે ખેલાડીઓએ રેગ્યુલર કોરોના ટેસ્ટ કરાવવો પડે છે. આવામાં સચિને પણ ટેસ્ટ કરાવ્યો હતો. તેણે આ વીડિયો સોશ્યલ મિડીયા પર પોસ્ટ કર્યો છે અને તેમાં તે મેડિકલ સ્ટાફ સાથે પ્રેંક કરતા નજરે પડી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરીને તેંદુલકરે કેપ્શનમાં લખ્યું કે, મે 200 ટેસ્ટ રમી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.