ધો-10માં અભ્યાસ કરતી સગીરાએ કરી લીધો આપઘાત જાણો પ્રેમી અને તેના પરિવાર પર શું લગાવ્યો આક્ષેપ?

સુરતના પાંડેસરા વિસ્તાર એક કિશોરી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી પ્રેમી યુવાન અને તેનો પરિવાર લગ્ન દબાણ માટે કરતા હતા અને કિશોરી આપઘાત પહેલા માતાને જાણકારી આપી ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.