બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન,પોતાના ફિલ્મી કરિયર કરતા, પોતાની પર્સનલ લાઇફ માટે, વધારે લાઇમલાઇટમાં રહે છે

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પોતાના ફિલ્મી કરિયર કરતા પોતાની પર્સનલ લાઇફ માટે વધારે લાઇમલાઇટમાં રહે છે. સૈફ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘પરંપરા’ જ્યારે રીલિઝ થઈ હતી, ત્યારે તે પોતાનાથી ઘણી સીનિયર એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે પ્રેમ કરી બેઠો હતો.

સૈફ અલી ખાને પોતાનાથી 12 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા. સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યૂમાં પોતાનાથી 12 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કરવાની આ વાત તરફ ઈશારો કર્યો હતો કે પહેલા લગ્નમાં તેણે કઈ વાતોને મિસ કરી હતી. સૈફ અલી ખાને પુરુષોને નાની ઉંમરની મહિલાઓ સાથે લગ્ન કરવાની સલાહ આપતા કહ્યું હતું કે, ‘હું બધા પુરુષોને સલાહ આપવા માંગીશ કે નાની ઉંમરની મહિલા સાથે લગ્ન કરજો.

કરીનામાં આ ત્રણેય ખાસિયતો છે, જેના કારણે સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન વર્ષ 2012માં થયા હતા. બંને ફિલ્મ ‘ટશન’ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.