કરીના અને સૈફ બોલીવૂડના પાવર કપલ છે અને ફેન્સ બંનેની લવ લાઇફ વિશે જાણવા માટે ઘણા ઉત્સુક રહે છે. લોકો જાણવા ઇચ્છે છે કે કરીના કપૂર અને સૈફનું બોન્ડિંગ કેવુ છે.
કરીનાએ કહ્યું કે મને બેડ પર ત્રણ વસ્તુ જોઇએ વાઇનની બોટલ, પાયજામો અને સૈફૂ. કરીનાનો જવાબ સાંભળીને લોકો હસવા લાગ્યા હતા. આગળ બેબોએ કહ્યું તે મને લાગે છે આનાથી શ્રેષ્ઠ કંઇ હોઇ જ ન શકે.
કરણે જણાવ્યું કે કરીના કપૂરે એ સમયે શાહરૂખ ખાન જેટલા પૈસા માંગી લીધા હતા. કરણે લખ્યું છે કે, મુઝસે શાદી કરોગેના વીકેન્ડ પર જ અમે કરીનાને ફિલ્મ કલ હો ના હો ઓફર કરી હતી અને તેણે શાહરૂખ જેટલા પૈસા માંગી લીધા તો મૈં તેને સોરી કહી દીધું. મને દુઃખ થયું. મૈં કરીનાને ફોન કર્યો તો તેણે મારો ફોન પણ રિસીવ ન કર્યો, પછી મૈં નક્કી કરી લીધું કે હું તેને મારી ફિલ્મમાં નહીં લઉં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.