6માંથી 5 દિવસ એવા જ્યારે સાજા થનારાનીં સંખ્યા,સંક્રમિતો કરતા વધારે

સૌથી વધારે કેસ 7 મેના રોજ આવ્યા હતા. ત્યારે આ કેસનો આંક 4, 14, 915 નોંધાયો હતો. પરંતુ 9 દિવસમાં આ રેકોર્ડમાં 1, 03 745 ઘટાડો થયો છે.

રવિવારે 55344 લોકો સાજા થયા. દેશમાં 10 મેના રોજ 3745237 એક્ટિવ કેસહતા. 16મેના આ સંખ્યા ઘટીને 36184558 થઈ ગઈ. 6 દિવસમાં 126779 કેસ ઘટ્યા.  પણ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ તથા હરિયાણાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી.  પણ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, આસામ, ઓડિશા, ત્રિપુરા તથા ઉત્તરાખંડમાં ચિંતા વધી રહી છે.

20 એપ્રિલ -2,94,378
23 એપ્રિલ -3,45,296
26 એપ્રિલ -3,19,471
29 એપ્રિલ -3,86,773
02 મે -3,70,090
05 મે -4,12,624
08 મે -4,03,808
11 મે -3,48,555
14 મે -3,26,256
15 મે -3,11,170

24 કલાકમાં કુલ 4077 લોકોના મોત થયા. કોરોનાથી કુલ 2, 70, 284 મોત થયા. સૌથી વધારે 960 લોકો મહારાષ્ટ્રમાં થયા. તેમજ કર્ણાટકમાં 349, દિલ્હી 337, તમિલનાડુ 303, યુપી 281,પંજાબ 216, ઉત્તરાખંડ 197, રાજસ્થાન 149, હરિયાણા અને પશ્ચિમ બંગાળ 144-144  તથા છત્તીસગઢમાં 129 લોકોના મોત થયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.