ખાનને જામીન ના મળતાં સલામાન ખાન પહોંચ્યો શાહરૂખને દિલાસો આપવા..

આજકાલ સમાચાર મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં નામ હોય તો આર્યન ખાનનું (ARYAN KHAN) છે. આપ સૌ જાણો છો કે આજે ખાનને ૨ ઓક્ટોબરે મુંબઈથી ગોવા જનારા ક્રૂઝ શિપમાં થનારી ડ્રગ્સ પાર્ટીની સંબંધ હોવા માટે ધરપકડ કરવામાં આવી હતી.જો કે તે સમયે આર્યન ખાન પાસેથી કોઇ ડ્રગ્સ(DRUGS)જપ્ત થયું નથી.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (SALAMAN KHAN) થોડા સમય પહેલાં શાહરૂખ ખાનના (SHAHRUKH KHAN) ના ઘરે મન્નત પહોંચ્યો હતો. આર્યન ખાન ની કોર્ટમાં જામીન (BAIL) એને લઈને સુનાવણી કરી ચૂકી છે. શાહરુખ ખાન ને સપોર્ટ કરવા માટે જ સલમાન ખાન અભિનેતા તેના ઘરે પહોંચ્યા હતા. શાહરૂખ ખાને હજુ સુધી એક પણ કોર્ટની સુનાવણી હાજર રહયો નથી. દરેક સેશનમાં તેની મેનેજર પૂજા દદલાણી અને બોડીગાર્ડ જોવા મળી રહ્યા છે.

શા માટે શાહરૂખ ને મળવા પહોંચ્યા સલમાન..

https://www.instagram.com/p/CU9wK_cqUdH/?utm_source=ig_embed&ig_rid=26a9fe3e-d147-47b8-abe8-641638488f3e

૧૨ ઓક્ટોબરે સલમાન ખાન પોતાના પિતા સલીમ ખાન ની સાથે શાહરૂખ ખાનને મળવા પહોંચ્યા હતા. ૧૩ ઓક્ટોબર એટલે કે ગઈકાલે સાંજે પણ સલમાન ખાનએક્ટર ના ઘરે તેને સપોર્ટ કરવા પહોંચ્યો હતા.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

સોશિયલ મીડિયા પર સલમાનખાનના મન્નત પહોંચ્યાનો એક વિડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે .પૂજા દદલાણી શાહરૂખ ખાનના ૨૦૧૨થી મેનેજર છે. પરિવારમાં તેઓ ઘણા નજીક છે. તેમને આર્યન ખાન માટે કોર્ટમાં રડતાં પણ જોવા મળ્યા હતા. ત્યારે તેમની જામીનની અરજી નામંજૂર કરી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.