લગ્નની સિઝન (WEDDING SEASON) છે અને અત્યાર સુધીમાં ઘણા સેલિબ્રિટી (CELEBRITY) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વિકી કૌશલ્ય ( VIKI KAUSALIY) અને કેટરીના કૈફની (KATRINA KAIF) લવ સ્ટોરી ચરમસીમા પર છે. અને હવે રાહ જોઈ રહ્યા છે કે બંને ક્યારેય પોતાની વેડિંગ ડેટની (WEDDING DATE) જાહેરાત કરશે.
માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ડિસેમ્બરમાં આ બંને સ્ટાર્સ 7 ફેરા ફરી શકે છે. એક રિપોર્ટ મુજબ બંને રાજેસ્થાનની એક હોટેલમાં લગ્ન કરી શકે છે. ભલે તેનાં ચાહકો રાહ જોઈ રહ્યાં હોય પરંતુ એક રિપોર્ટ મુજબ સલમાન ખાન આ લગ્નમાં સામેલ નહીં થાય. તમે હવે વિચારી રહ્યા હશો કે દબંગ ખાન આ લગ્નમાં સામેલ નહીં થાય.
મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ મુજબ હાલમાં જ ફિલ્મ મેકર કબીર ખાનના ઘર પર રોકા સેરેમની થઈ હતી. જેમાં સલમાન ખાન પહોંચ્યા ન હતા કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ટયુબલાઈટ પછી સલમાન ખાન અને કબીર ખાનનાં સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. પરંતુ આ લગ્નમાં સામેલ નહીં થવાનું કારણ કબીર ખાન નહીં હોય.
સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ ડિસેમ્બરમાં લગ્ન કરે છે. તો સલમાનખાન “ટાઈગર-3” શૂટિંગમાં વ્યસ્ત હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.