સલમાન ખાનની ફિલ્મ થઇ રિલીઝ,પહેલા દિવસની કમાણી જાણીને દંગ રહી જશો

કોરોના સંક્રમણના કારણે ભારતના કોઇ પણ હિસ્સામાં રાધે ફિલ્મ રિલીઝ નથી થઇ પરંતુ વિદેશોમાં ફિલ્મ રિલીઝ થઇ અને લોકોએ ખુબ વખાણી છે. ભારતીય બોક્સ ઓફિસ પર તે જલવો ન બતવી શકી.

એક વાત પર ધ્યાન આપવા જેવું છે કે દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસ હજુ પણ વધી રહ્યાં છે, જો કે ભારતમાં બીજી લહેર કહેર બની ગઇ છે અને વિદેશોમાં હાલત થોડી સારી છે.

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી ત્યારે ઝી5નું સર્વર ક્રેશ થઇ ગયુ હતુ. ઝી5ના ઝીપ્લેક્સ પર ગુરુવારે બપોરે 12 વાગે ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતચી અને ભાઇજાનના ફેન્સની એવી સુનામી આવી કે સર્વર ક્રેશ થઇ ગયુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.