સામાન્ય રીતે દરેક વ્યક્તિ આજે બિન્દાસ બન્યો છે, કોરોના સાથે આપણે જીવતાં તો શીખ્યા છીએ પરંતુ ભૂલી ગયા છીએ, કોરોનાને હરાવવાના પરિબળો

સામાન્ય રીતે દરેક વ્યક્તિ આજે બિન્દાસ બન્યો છે, કોરોના સાથે આપણે જીવતાં તો શીખ્યા છીએ પરંતુ ભૂલી ગયા છીએ, કોરોનાને હરાવવાના પરિબળો

લોકો ગયા વર્ષે સેનિટાઈઝ શબ્દ ને ખૂબ જ ધ્યાનથી સમજ્યા હતા પરંતુ એવું કંઈ રહ્યું નથી હવે.લોકો સમજી નથી શકતા.અથવા હવે સમજવા માંગતા નથી.નહિતર બિન્દાસ્ત જીવતાના થયા હોત કોરોના સાથેની લાઇફ સ્ટાઈલ જીવવાની છે પરંતુ જે રીતે મેચ હોય કે ફિલ્મ જોવાની વાત હોય લોકો બિન્દાસ બન્યા એટલે કોઈ પણ સ્થળ પર ભીડ વધી જેમાં માસ્ક અને સેનિટાઈઝ ભૂલી ગયા.

જ્યારે આપણો જ સિક્કો ખોટો છે તો પછી સરકાર કે તંત્ર પર કેવી રીતે આપણે માછલાં ધોઈ શકીએ. ગયા માર્ચ કરતાં આજે દરેક વસ્તુની છૂટછાટ મળી રહી છે પરંતુ શું ખતરો ના ટળે ત્યાં સુધી એ છૂટછાટનો દુરપયોગ કરે તો ના ચાલે. માસ્ક પહેરો.કોરોનાથી બચો કારણ કે જ્યારે ઘરમાં કોઈ બિમાર થશે ત્યારે તંત્ર લાચાર નહીં બને લાચારી આપણને ભોગવવાની આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.