સામંથા અક્કિનેનીના ફોટો પણ હાલમાં ખુબ વાયરલ થઈ રહી છે અને ફેન્સને પસંદ આવી રહી છે. સામંથા આ વીડિયોમાં કહે છે મે હાલમાં શુટિંગ પુરી કરી અને જોયું કે એક સરપ્રાઈઝ મારી રાહ જોઈ રહી હતી.
ઈન્સ્ટા પર મારા 10.5 લાખ ફોલોઅર્સ પુરા થયા. હું બધાને ધન્યવાદ આપું છું કે જેણે મારી પોસ્ટ લાઈક કરી. મારા ફોટો પર કોમેન્ટ કરીને મને વધાવી. તમે બધાએ મને વાસ્તવમાં મદદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.