કેન્દ્ર સરકાર તરફથી પીએમ આવાસ યોજનાની સુવિધા આપવામાં આવી રહી છે જેમાં ઘર ખરીદવા પર 2.67લાખ રૂપિયાની છૂટ મળે છે
કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક સબસિડીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવાની વાત કરી છે જેથી મધ્યમવર્ગીય પરિવારને 2.50 લાખ રૂપિયાનો ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કીમને 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
- 3 થી 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનાર લોકોને LIG 6.5 ટકા સબ્સિડી
- 6 લાખથી 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનાર MIG 4 ટકાની સબસિડી
- આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા PMAYની વૅબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગ ઇન કરવુ પડશે
- જો તમે LIG,MIG કે EWS કેટેગરીમાં આવો છો તો અન્ય 3 કોમ્પોનન્ટ પર ક્લિક કરો
- એપ્લિકેશન ફોર્મની ફીઝ 100 રૂપિયા છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે 5000 રૂપિયા બેંકમાં જમા કરાવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.