એલઆરડી ભરતીમાં અનામત મુદ્દે ચાલતા આંદોલન વચ્ચે આજે ઠાકોર સેના અને ઓબીસી, એસસી,એસટી એકતા મંચની બેઠક યોજાવવાની છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આ બેઠક બોલાવી છે. અને આંદોલન મામલે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ. અને 48 કલાક પૂર્ણ થતાની સાથે જ આગામી રણનીતિને લઈને બેઠક બોલાવી છે.
ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચની બોલાવી બેઠક
આંદોલન મામલે સરકારને આપ્યું હતું 48 કલાકનું અલ્ટીમેટમ
48 કલાક પૂર્ણ થતાં આગામી રણનીતિ ને લઈને બોલાવી બેઠક
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.