સરકારી ઓઇલ કંપનીઓએ,આજે ફરી બંને ઇંધણના ભાવમાં કર્યો છે વધારો

સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. આમ પણ ગાઝા પટ્ટીમાં ફરી એક વાર તણાવ વધતાં અમેરિકા અને પશ્ચિમ એશિયાના દેશોની ઓઇલ સ્ટ્રેટેજી ઉપર પણ અસર વધી રહી છે. આ કારણે આ સપ્તાહના અંતમાં આંતરરાષ્ટ્રીય બજાર માં કાચા તેલના ભાવ ફરી વધ્યા છે.

દિલ્હી- પેટ્રોલ 92.58 રૂપિયા અને ડીઝલ 83.22 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ 98.88 રૂપિયા અને ડીઝલ 90.40 રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નઈ- પેટ્રોલ 94.31 રૂપિયા અને ડીઝલ 88.07 રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતા- પેટ્રોલ 92.67 રૂપિયા અને ડીઝલ 86.06 રૂપિયા પ્રતિ લીટર છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.