સરકારી યોજના મુજબ, નવા વેતન કોડ બિલ 2021ના અમલ માટે,થઇ શકે છે પગારમાં ભારે ફેરફાર

નવા નિયમ મુજબ, મહિનાના અંતમાં તમારી કેસ-ઈન-હેન્ડ સેલરી ઘટે તેવી અપેક્ષા છે પરંતુ લાંબાગાળાના લાભ જેવા કે ગ્રેજ્યુઈટી અને રજા. સરકારી યોજના મુજબ નવા વેતન કોડ બિલ 2021ના અમલ માટે પગારમાં ભારે ફેરફાર થઇ શકે છે.

જો તમારા પગારની માહિતીમાં તમારો પગાર 50%થી ઓછી હશે તો તેમાં જલ્દી ફેરફાર થશે. નવા નિયમ લાગુ થતા તમારા પગાર સાથે CTCમાં પણ વધારો થઇ શકે છે.

જયારે બેઝિક પગાર CTCના 50% થશે ત્યાર PF યોગદાનમાં પણ વધારો થશે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિનો માસિક CTC 20,000, 10000 રૂપિયાની બેઝિક સેલરી છે તો 1200 રૂપિયા PFમાં જશે.

હાલ કર્મચારીઓને એક જ કંપનીમાં 5 વર્ષ સેવા આપવા પર ગ્રેજ્યુટી મળે છે

1 એપ્રિલ 2021થી કર્મચારીઓના યોગદાન પર દર વર્ષે 2.5 લાખ વાર્ષિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે.

ચૂકવણી અને નિયત સમયમાં ડિપોઝિટ માટે બેંકમાં ચુકવણી કરવામાં આવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.